CCC.GTU
(1) નબંર વાળુ ફોલ્ડર
બનાવવા માટે
ડેસ્ક્ટોપ
પર રાઇટ કલિક કરવી.
NEW પર કલિક કરવી
ત્યાર બાદ FOLDER
પર કલિક કરવુ અને
પોતા નો નબંર ટાઇપ કરવો
ફોલ્ડર ડિલીટ કરવા
ફોલ્ડર ડિલીટ કરવા માટે જે ફોલ્ડર ડિલીટ કરવુ
હોય પહેલા તે ફોલ્ડર પસંદ કરી કિયબોર્ડ માથી
Delete
સ્વિચ દબાવવી .
ફોલ્ડર પાછુ લાવા ડેસ્ક્ટોપ
પર આવેલ RECYCLE Bin ડબલ કલિક કરિ તેને ઓપન કરી જે ફોલ્ડર પાછુ લાવવુ
હો તેની પર ડબલ કલિક કરી
Restosr પર કલિક કરવી પછિ OK આપવુ.
સબફોલ્ડર બનાવવા માટે બનાવેલ ફોલ્ડરને ખોલી તેમા એક NEW FOLDER બનાવવુ અને આ ફોલ્ડર ને પોતનુ નામ આપવુ
(2) સ્ક્રીન સેવર અને
વોલપેપર બદલવા માટે
ડેસ્ક્ટોપ
પર રાઇટ કલિક કરવી personalize પર કલિક કરવુ
જો વોલપેપર બદલવુ હોય તો બતાવેલ કોઇ પણ ફોટો ઉપર ડાબી કલિક
સ્ક્રીન
સેવર બદલવા માટે personalize માં બતાવેલ screen saver
પર કલિક કરવી
ત્યાર
બાદ એક screen saver settings નુ બોક્ષ (મેનુ) ખુલશે.તેમાં (none) ની જગીયાએ
|
|
રાખવુ માં જવુ ત્યાર બાત 3D Text Settings નુ મેનુ
ખુલશે.
તેમા Custom
Text ……….
ની જગીયાએ તમારુ નામ લખવુ ત્યાર પછી ok આપવુ ફરી ok આપવુ.
(૩) પેઇન્ટ
Window 7 માં
પેઇન્ટ પ્રોગ્રામ સરુ કરવા માટે
START મા જવુ ત્યાર બાદ રેસેસરીજ મા જવૂ
આમા પેઇન્ટ પ્રોગ્રામ પર કલીક કરી પેઇન્ટ
પ્રોગ્રામ સરુ કરવો. માટે
(Window 8 માં
નોટપેડ પ્રોગ્રામ સરુ કરવા માટે
START મા જવુ ત્યાર બાદ PAINT લખવૂ
પછી પેઈન્ટ કરવૂ )
v રાષ્ટ્રધ્વજ દોરવો.
v કુદરતી દ્રશ્ય દોરવુ.
v ગોળ, ચોરસ, ત્રિકોણ વગેરે આકાર દોરવા અને તેમા કલર
પુરી તેના બે ભાગ કરવા ( ૫ આકાર દોરવા)
(૪) નોટપેડ
v પોતાનો બાયોડેટા લખવો.
Window 7 માં નોટપેડ પ્રોગ્રામ સરુ કરવા માટે (Window 8 માં નોટપેડ પ્રોગ્રામ
સરુ કરવા માટે
START મા જવુ ત્યાર બાદ NOTEPAD લખવૂ પછી નોટપેડ કરવૂ )
START મા જવુ ત્યાર બાદ રેસેસરીજ મા જવૂ
આમા નોટપેડ પ્રોગ્રામ પર કલીક કરી નોટપેડ પ્રોગ્રામ
સરુ કરવો.
FIRST NAME : VINODKUMAR
LAST NAME : MAKWANA
FATHR NAME :
LALAJIBHAI
ADDRESS : AT-PO : DEODAR, SIVANAGAR SOSAYATI
CITY
: DEODAR
SATE : GUJARAT
COUNTRY :INDEA
HOME PHONE : જૉ
હૉય તો
MO. NO :
૯૮૯૮૯૮૯૮૯૮૮૯૮
E-MAIL ID :
STARCOMPUTERDEODAR@GMAIL.COM
v નોટપેડ માં કમ્પ્યુટર ની હાડીસ્કની માહિતી
લખવી






|
![]() |
|||||||
![]() |
|||||||
![]() |
|||||||
![]() |
|||||||






![]() |
પછી
નોટપેડ ખોલાવી તેને પણ રિસ્ટોર ડાવુંન કરી ફાઈલ ને ઉપર મુજબ કરવી.
![]() |
પછી બને સામસામે રાખવા એટલે કે બંને પ્રોગ્રામ એક બીજાની
આજુબાજુ રાખવા
My Computer
Notepad
![]() |
|||
![]() |
|||

![]() |
|||
![]() |
પછી જે Draive ની માહિતી લખવી હોય તે draive પર રાઈટ ક્લિક કરવી
ત્યાર બાદ તેની propaties માં જવું. જેનાથી draive ની આખી માહિતી બતાવશે જે draive
કેટલી વપરાયેલી છે, કેટલી ખાલી છે , અને તેની આખી સાઈઝ એટલે કે (total) પણ બતાવશે.
ઉપર બતાવ્યા મુજબ માહિતી ભરવી .
v
ફકરો ENGLISH માં
લખવો.
The
Kandla Port is a vibrant, world-class multi-cargo ort offering services at
multiple locations
and having a dominant share of regional cargo by virtue of its ability to
effectively leverage
its locations and land resources for facilitation of growth of economic
activities and
investments,
with the objective of developing mutually beneficial and sustainable linkages with
port based industries and users, thereby, making Kandla the driver of economic
growth in
v કોઇ પણ પાંચ પ્રાણિઓ
નામ ENGLISH
માં
લખવો.
1. DOG
2. CAT
3. FOX
4. COW
5. HIPPOPOTEMAS
(5) MS WORD 2003
Window 7 માં
MS WORD 2003
પ્રોગ્રામ સરુ કરવા માટે
START મા જવુ ત્યાર બાદ ALL program પર કલીલ કરવુ
ત્યાર
બાદ Microsof office પર
કલીક કરી Microsof office word 2003 પર કલિક કરવી. માટે (Window 8 માં નોટપેડ પ્રોગ્રામ
સરુ કરવા માટે
START મા જવુ ત્યાર બાદ WORD
લખવૂ પછી ) MS WORD 2003 કરવૂ )
v શ્રુતિભાષા માં ફકરો ટાઇપ કરવો.
દા.ત
પરીવાર
મા શો સારી રીતે એ માતે એક બિજાનિ જરુરી
છે. એજ રીતે ભોજન મોથિ પ્રાપ્ત થતા પોસક તત્વો પન એક બિજા પર આધરિત છે.અને જો
માત્ર પોસક તત્વો જ આહાર મો લેવામો આવે તો તેનાથિ સરીર ને કોઇ ખાસ લાભ થતો
નથિ.એટલુ જ નહિ કયા પોસક તત્વો નિ વાત કરીએ પોસક તત્વો ના એવા કેટલાક કોમ્બિનેસ નિ
જેના લિધે સરીર ને વધરે મો પોસન પ્રાપ્ત થઇ શકેછે.
v PICTURE
INSERT કરાવવુ.( MS WORD 2003)
મેનુબાર
જ્યા
INSERT લખેલુ છે ત્યા કલિક કરવી ત્યાર બાદ PICTURE
પર કલિક કરવી
CLIP ART / FROM FAIL પર કલિક કરવુ. CLIP ART
પછિ GO પર કલિક કરવુ. પછી બતાવેલ ચિત્ર માથી
કોઇ પણ ચિત્ર પસંદ કરવુ.
![]() |
v લાઇમેન્ટ આપવા માટે (MS WORD
2003)
લીધેલ
ચિત્ર પર ડબલ કલિક કરવી. જેનાથી FORMAT
PICTURE નુ
મેનુ ખુલશ.LAYOUT પર
કલિક કરવી. તેમા બતાવેલ ચિત્ર એ અલગ અલગ એલાઇમેન્ટ તેને પસંદ કરી ok આપવુ
દા.ત
લખાણ નિચ્ચે ફોટો મુકવો.

જે પતિ પત્નિ ને અવાર નવાર ઝઘડા થતા
હોય તેમના બાળક્ના ઉછેર અંગેના અલગ અલગ વિચરો હોય છે .આથિ સંતાન ને માતપિતા નો નહિ
પરન્તુ બે અલગ વિચારો ધરાવ નારિ વ્કતિનો પ્રેમ મલછે.
v
TABLE
INSERT કરવુ.(MS WORD 2003)
મેનુ બારમાં TABLE
પર કલિક કરી INSERT ત્યાર બાદ TABLE મા જવુ
તેમા
જેટલી રો અને કોલમ જોઇતી હોય તેટલી સેટ કસી ok
આપવુ
દા.ત
૫ કોલમ અને ૪ રો
ક્રમ
|
નામ
|
ગામ
|
મોબાઇલ
નં
|
અભ્યાસ
|
૧
|
મકવાણા
વિનોદ
|
ડુચકવાડા
|
૯૮૯૮૯૮૯૮૯
|
પી.જી.ડી.સી.એ
|
૨
|
પટેલ
હિતેશભાઇ
|
રૈયા
|
૮૯૮૯૮૮૯૮૯
|
બી.કોમ
|
૩
|
જોષિ
ધવલભાઇ
|
સરદારપુરા
|
૮૮૯૮૯૮૯૮૮
|
એમ.કોમ
|
આ
રીતે ટેબલ ભરી દેવુ
v હીડર અને ફુટર .(MS WORD 2003)
WIEW માં હીડર અને ફુટર
હિડર એટલે મથાળુ અને ફુટર એટલે જ્યા પેજ નબંર આપેલ હોય છે તે.
![]() |
v
ડ્રોપ
કેપ આપવા માટે .(MS WORD 2003)
ડ્રોપ
કેપ આપવા માટે મેનુબાર માં FORMAT પર કલિક કરવુ
ત્યાર
બાદ DROP CAP પર કલિક કરવુ
પછી રીતે લખાણ ને ડ્રોપ કેપ આપવુ હોય તે પસંદ કરી OK આપવુ. ( લખાણ નો પહેલો અક્ષ્રર મોટૉ થશે )
દા.ત
પ
|
રીવાર
મા શો સારી રીતે એ માતે એક બિજાનિ જરુરી
છે. એજ રીતે ભોજન મોથિ પ્રાપ્ત થતા પોસક તત્વો પન એક બિજા પર આધરિત છે.અને જો
માત્ર પોસક તત્વો જ આહાર મો લેવામો આવે તો તેનાથિ સરીર ને કોઇ ખાસ લાભ થતો
નથિ.એટલુ જ નહિ કયા પોસક તત્વો નિ વાત
v
ઇનવોલેપ
.(MS WORD 2003)
ઇનવોલેપ
લેવા માટે મેનુ બારમાં TOOLS પર કલિક કરી LETTERS
AND
MAILINGS પર
કલિક કરી
|
|
|
|

|
||||
|
||||
ઇનવોલોપ
ની માહિતી ભર્યા બાદ તેને સેવ કરવા માટે Add
to document પર કલિક કરવી.
Ø છી તે ઇનવોલોપ આ રીતે દેખાશે.
(ઇનવોલોપ
નુ આખુ નવુ પેજ એ સરુઆતમાં અને આવસે આડુ પેજ આવશે.)
|
v
મેઇલમર્જ
.(MS WORD 2003)
મેઇલમર્જ
લેવા માટે મેનુ બારમાં TOOLS પર કલિક કરી LETTERS AND
MAILINGS પર
કલિક કરી .ત્યાર બાદ Mail merge….. પર
કલિક કરવુ. કલિક કરતા ની સાથે જમણી બાજુ Mail
merge (મેઇલમર્જ ) નુ મેનુ
ખુલશે આમા ૧ થી ૬ સ્ટેપ આપેલા હશે.
(૧ થી ૬ સ્ટેપ)
સ્ટેપ ૧ (
Letters રાખી NEXT આપવુ
)
સ્ટેપ ૨ (ફરી NEXT
આપવુ )
સ્ટેપ
૩ (આ સ્ટેપમાં Type a new
list રાખવુ જેનાથી Create નામ નુ ઓપ્સન દેખાશે આ
જેનાથી Create નામ નુ ઓપ્સન પર કલિક કરવી.વી.પછિ એક New address list નુ મેનુ ખુલશે. જેમા બતાવેલ એન્ટ્રીઓ
ભરવી
|
(ઓછામા
ઓછી ૫ એન્ટ્રીઓ લખવી) જો અમુક એન્ટ્રીઓ Delete
કરવી હોય તો
પર કલિક કરવી. Customize Address
list નુ મેનુ ખુલશે આમાથી
જે એન્ટ્રી ના જોઇતી હોય તેને માઉસ વડે પસંદ કરી Delete ઉપર કલિક કરી YES આપવુ .આમ વારા ફરથી એક પછિ એક એન્ટ્રી
Delete કરવી. અને ok આપવુ.

MAKAWANA VINOD KUMAR
LALAJIBHAI
|
AT-PO: DEODAR ,
OAGADAJIMANDIR NIAR
|
DEODAR
|
GUJARAT
|
INDEA
|
STARCOMPUTERDEODAR@GMAIL.COM
|
First name
Address lain 1
City
State
Country
E-mail Address
|
|
નવી એન્ટ્રી લેવા માટે પર કલિક કરવી જેના થી નવી એન્ટ્રી લખવા
માટે નુ નવુ પેજ આવશે.
એન્ટ્રી લખ્યા બાદ તેને સેવ કરવા માટે પર કલિક કરવી . સેવ કરવા નુ પુછે ત્યાર ફાઇલ ને નામ આપવુ પછી
તમારા નંબર વાળુ ફોલ્ડર ઓપન કરી તેમા save
પર કલિક કરવુ .ફરી ok
પુછે તો ok ઉપર કલિક કરવુ (સ્ટેપ ૩ Next આપવુ )
સ્ટેપ ૪ ADDRESS BLOCK …. પર કલિક કરવુ ત્યાર બાદ ENTER આપવુ પછી GREETNG LINE….. કલિક કરવી પછી Next આપવુ
સ્ટેપ ૫ Next આપવુ
|
સ્ટેપ ૬ માં બતાવેલ Edit individual
letters… પર કલિક કરવુ
|
ઉપર બતાવ્યા મુજબ મેનુ ખુલશે જેમા All ઉપર કલિક કરી Ok આપવુ. જેના થી બધી એન્ટ્રી આવી જશે.
(6)Microsoft office outlook 2003
(window 7 ) માં
Microsoft office outlook 2003 સરુ કરવા માટે Start મેનુ પર કલિક કરવિ All Progarams પર કલિક કરવુ Microsoft office
ઉપર કલિક કરવુ આમા Microsoft office outlook 2003 પર કલિક કરિ પસંદ કરવુ. માટે (Window 8 માં નોટપેડ પ્રોગ્રામ સરુ કરવા માટે
START મા જવુ ત્યાર બાદ OUTLOOK લખવૂ
પછી નોટપેડ કરવૂ )
Outlook મા ૪ ઓપ્સન આવેલ છે.
1. MAIL
2. CALENDAR
3. CONTACTS
4. TASKS
Microsoft office
outlook મા કેવિ રીતે CALENDAR માં અપોઇન્ટમેન્ટ મુકવી.
દા.ત
તમારે તારીખ ૫/૧૦/૨૦૧૫ ના રોજ સવારે ૧૦
વાગ્યા થી કરી ને ૧ વાગ્યા સુધી તાલિમ છે તો CALENDAR મા ૧ કલાક પહેલાની અપોઇન્ટમેન્ટ મુકવી .
અપોઇન્ટમેન્ટ મુકવા
માટે જે તારીખે અપોઇન્ટમેન્ટ મુકવી હોય તે તારીખ પસંદ કરો.
૧
|
૨
|
૩
|
૪
|
૫
|
૬
|
૭
|
૮
|
૯
|
૧૦
|
૧૧
|
૧૨
|
૧૩
|
૧૪
|
૧૫
|
૧૬
|
૧૭
|
૧૮
|
૧૯
|
૨૦
|
૨૧
|
૨૨
|
૨૩
|
૨૪
|
૨૫
|
૨૬
|
૨૭
|
૨૮
|
૨૯
|
૩૦
|
૩૧
|
|
|
|
|
ઉપર બતાવેલ CALENDAR
જે તારીખે અપોઇન્ટમેન્ટ હોય તે તારીખ ઉપર ડબલ કલિક કરવી .
આ રીતે એક નવુ મેનુ ખુલ્શે.
Appointment
Subject:
Start dete : 5/10/2015 All day
event પર ક્લિક કરી તેની
પર નૂ રાઇ નીસાન નિકાળવૂ
Due date
: 5/10/2015 અને તેની સામે મિટિંગ
કેટલા વાગે પુરી થવાની છે અને કેટલા વાગે
પુરી થવાની તેનો ટાઇમ સેટ કરવો.
(ઉપર
નિચ્ચે તારિખ એક જ રાખવિ )
Reminder
: આમા કેટલા કલાક પહેલા નુ રિમાઇંડર મુકવુ છે તેનો ટાઇમ સેટ
કરવો.
|
સેવ કરવા માટે મેનુ બાર ની નિચ્ચે save and close પર કલિક કરવુ
CONTACTS
નવા CONTACTS બનાવવા માટે CONTACTS પર કલિક કરવી મેનુ બાર NEW પર કલિક કરવુ
NEW પર કલિક કરતાની સાથે જ એક નવુ પેજ
ખુલશે. જેમા સુચના પ્રમાણે માહિતી ભરવી
જેમા ખાસ નામ અને ઇ-મૈલ
નામ વ્ય્વસ્થિક
દા.ત
Full name :Vinod makwana
E-mail vinod88@gmail.com 08087847760 erfan ijaipur
પહેલા નામ લખી પછી કોઇ પણ નંબર આપી દેવો
અલગ અલગ વયક્તિઓના નામ લખી કોંટેક સેવ
કરવા
સેવ કરવા માટે મેનુ બાર ની નિચ્ચે save and close પર કલિક કરવુ
MAIL
નવા
Mail મોકલવા માટે Mail પર કલિક કરવી
મેનુ બાર NEW પર
કલિક કરવુ
NEW પર કલિક કરતાની સાથે જ એક નવુ પેજ
ખુલશે.
જેમા To પર કલિક કરવી જેનાથી એક નવુ સિલેક્ટ કોન્ટેક ખુલશે
જો પહેલા to મા કોન્ટેક કરાવવા હોય તો કોન્ટેક પસંદ
કરી To ઉપર કલિક કરો
પછી CC મા કોન્ટેક કરાવવા હોય તો કોન્ટેક પસંદ કરી CC ઉપર
કલિક કરો
પછી
ok પર કલિક કરી mail મોકલવા
માટે મેનુ બાર ની નિચ્ચે send પર
કલિક કરવુ
TASKS
ટાસ્કમા
હપ્તા નુ રીમાઇનડર મુકવામાં આવે છે. નવા TASK મોકલવા માટે TASK પર કલિક કરવી
મેનુ બાર NEW પર
કલિક કરવુ
NEW પર કલિક કરતાની સાથે જ એક નવુ પેજ
ખુલશે.
Subject મા સેના વિશે. હપ્તાનુ રિમાઇંડર મુકવુ છે.તેનો વિષય ( બેંક નો હપ્તો કે પછી કાર
નો હપ્તો ) તે લખી
|
નિચ્ચે
કઇ તારીખે હપ્તો આવે છે તે તારીખ લખવી
એટલે કે ઉપર અને નિચ્ચે બને એક જ તારીખ
રાખાવી પર
કલિક કરવી અને moonthali ઓપશન
પસંદ કરી ૧ ની જગીયા એ ૧૨ મહીના
એડ કરાવવા. સેવ કરવા માટે મેનુ બાર ની નિચ્ચે save and close પર કલિક કરવુ
