join

હું મકવાણા વિનોદ આ બ્લોગ માં આપાનું હાર્દિક સ્વાગત કરુ છું.

સુ
વિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મંગળવાર, 15 ડિસેમ્બર, 2015

CCC

                                CCC.GTU
                                                  (1) નબંર વાળુ ફોલ્ડર બનાવવા માટે
                       
ડેસ્ક્ટોપ પર રાઇટ કલિક કરવી.
                                NEW  પર કલિક કરવી
ત્યાર બાદ FOLDER પર કલિક કરવુ અને પોતા નો નબંર                                   ટાઇપ કરવો  

         ફોલ્ડર ડિલીટ કરવા

ફોલ્ડર ડિલીટ કરવા માટે જે ફોલ્ડર ડિલીટ કરવુ હોય પહેલા તે ફોલ્ડર પસંદ કરી કિયબોર્ડ માથી  Delete સ્વિચ દબાવવી .
ફોલ્ડર પાછુ લાવા   ડેસ્ક્ટોપ પર આવેલ RECYCLE Bin  ડબલ કલિક કરિ તેને ઓપન કરી જે ફોલ્ડર પાછુ લાવવુ હો તેની પર ડબલ કલિક કરી
Restosr પર કલિક કરવી પછિ OK આપવુ.
સબફોલ્ડર બનાવવા માટે બનાવેલ ફોલ્ડરને ખોલી તેમા એક NEW                 FOLDER બનાવવુ અને આ ફોલ્ડર ને પોતનુ નામ આપવુ   
                          (2)        સ્ક્રીન સેવર અને વોલપેપર બદલવા માટે
             ડેસ્ક્ટોપ પર રાઇટ કલિક કરવી personalize પર કલિક કરવુ
             જો વોલપેપર બદલવુ હોય તો બતાવેલ કોઇ પણ ફોટો ઉપર ડાબી કલિક


સ્ક્રીન સેવર બદલવા માટે  personalize માં બતાવેલ screen saver  પર કલિક કરવી
ત્યાર બાદ એક screen saver   settings નુ બોક્ષ (મેનુ) ખુલશે.તેમાં (none) ની જગીયાએ                 

Settings……
 
3D Text
 
                              રાખવુ                                માં જવુ ત્યાર બાત 3D Text Settings નુ મેનુ  
ખુલશે. તેમા  Custom Text ………. ની જગીયાએ તમારુ નામ લખવુ ત્યાર પછી ok આપવુ ફરી ok આપવુ.

                                 (૩) પેઇન્ટ
Window 7 માં પેઇન્ટ પ્રોગ્રામ સરુ કરવા માટે
 START મા જવુ ત્યાર બાદ રેસેસરીજ મા જવૂ
  આમા પેઇન્ટ પ્રોગ્રામ પર કલીક કરી પેઇન્ટ પ્રોગ્રામ સરુ કરવો. માટે      (Window 8 માં નોટપેડ  પ્રોગ્રામ સરુ કરવા માટે
 START મા જવુ ત્યાર બાદ PAINT  લખવૂ પછી પેઈન્ટ કરવૂ )

v  રાષ્ટ્રધ્વજ દોરવો.
v  કુદરતી દ્રશ્ય દોરવુ.
v  ગોળ, ચોરસ, ત્રિકોણ વગેરે આકાર દોરવા અને તેમા કલર પુરી તેના બે ભાગ કરવા ( ૫ આકાર દોરવા)

                                                            (૪) નોટપેડ
v   પોતાનો બાયોડેટા લખવો.
   Window 7 માં નોટપેડ  પ્રોગ્રામ સરુ કરવા માટે      (Window 8 માં નોટપેડ  પ્રોગ્રામ સરુ કરવા માટે
 START મા જવુ ત્યાર બાદ NOTEPAD લખવૂ પછી નોટપેડ કરવૂ )
 START મા જવુ ત્યાર બાદ રેસેસરીજ મા જવૂ
  આમા નોટપેડ પ્રોગ્રામ પર કલીક કરી નોટપેડ પ્રોગ્રામ સરુ કરવો.
FIRST   NAME  : VINODKUMAR

LAST NAME    : MAKWANA

FATHR NAME  : LALAJIBHAI

ADDRESS          :  AT-PO : DEODAR, SIVANAGAR SOSAYATI

CITY                     : DEODAR

 SATE                  : GUJARAT

 COUNTRY          :INDEA

HOME PHONE  :  જૉ હૉય તો

  MO. NO             : ૯૮૯૮૯૮૯૮૯૮૮૯૮
E-MAIL ID          :  STARCOMPUTERDEODAR@GMAIL.COM
                                                                                                                                                               
v       નોટપેડ માં કમ્પ્યુટર ની હાડીસ્કની માહિતી લખવી
કમ્પ્યુટર ની ડ્રાઈવ ઓપન કરવા માટે My Computer ને ઓપન કરવું            રિસ્ટોર ડાવુંન
ત્યાર બાદ જેટલા પણ ભાગ દેખાય તેને હર્ડીસ્કના ભાગો કહેવામાં આવે છે.  મિનીમીઝ   પ્રોગ્રામ બંધ               

                                                                          
      
 hard Disk Drives :(જેટલી હાર્ડીસ્ક હશે તેની સંખ્યા બતાવશે (૫)
      
                   Lokal disk (C)           Lokal disk (D)
      
          Lokal disk (E)              Lokal disk (F)
 
 
 














હવે હર્ડીસ્કની માહિતી લખવા માટે My Computer ને ઓપન કરવું. ત્યાર બાદ જમણી બાજુ ઉપર ત્રણ ઓપ્સન આપેલા  છે .          આ ઓપ્સન મિનીમીઝ નું છે.        રિસ્ટોર ડાવુંન છે.અટેલે કે નાનું કરવા માટે.       આ ઓપ્સનની મદદ થી જે પણ ફાઈલ અથવા તો પ્રોગ્રામ ને બંધ કરવા માટે થાય.
   નેમાં તમારે       રિસ્ટોર ડાવુંનની મદદ થી પ્રોગ્રામ ને નાનો કરવો . જેના થી પ્રોગ્રામ આવો દેખાશે.

 





















પછી નોટપેડ ખોલાવી  તેને પણ  રિસ્ટોર ડાવુંન કરી ફાઈલ ને ઉપર મુજબ કરવી.
 





















પછી બને સામસામે રાખવા એટલે કે બંને પ્રોગ્રામ એક બીજાની આજુબાજુ રાખવા

My Computer                                                Notepad

 





                                                            


 














પછી જે Draive ની માહિતી લખવી હોય તે draive પર રાઈટ ક્લિક કરવી ત્યાર બાદ તેની propaties માં જવું. જેનાથી draive ની આખી માહિતી બતાવશે જે draive કેટલી વપરાયેલી છે, કેટલી ખાલી છે , અને તેની આખી સાઈઝ એટલે કે (total) પણ બતાવશે.
ઉપર બતાવ્યા મુજબ માહિતી ભરવી .
   


v      ફકરો ENGLISH માં લખવો.


The Kandla Port is a vibrant, world-class multi-cargo ort offering services at multiple locations and having a dominant share of regional cargo by virtue of its ability to effectively leverage its locations and land resources for facilitation of growth of economic activities and
investments, with the objective of developing mutually beneficial and sustainable linkages with port based industries and users, thereby, making Kandla the driver of economic growth in

v  કોઇ પણ પાંચ પ્રાણિઓ નામ  ENGLISH માં લખવો.
1.      DOG
2.      CAT
3.      FOX
4.      COW
5.      HIPPOPOTEMAS





                                                           (5) MS WORD 2003
        
Window 7 માં MS WORD 2003 પ્રોગ્રામ સરુ કરવા માટે
 START મા જવુ ત્યાર બાદ ALL program પર કલીલ કરવુ
ત્યાર બાદ Microsof office પર કલીક  કરી Microsof office word 2003 પર કલિક કરવી. માટે      (Window 8 માં નોટપેડ  પ્રોગ્રામ સરુ કરવા માટે
 START મા જવુ ત્યાર બાદ WORD  લખવૂ પછી ) MS WORD 2003 કરવૂ )







v  શ્રુતિભાષા માં ફકરો ટાઇપ કરવો.

દા.ત
પરીવાર મા શો સારી રીતે એ માતે એક બિજાનિ જરુરી છે. એજ રીતે ભોજન મોથિ પ્રાપ્ત થતા પોસક તત્વો પન એક બિજા પર આધરિત છે.અને જો માત્ર પોસક તત્વો જ આહાર મો લેવામો આવે તો તેનાથિ સરીર ને કોઇ ખાસ લાભ થતો નથિ.એટલુ જ નહિ કયા પોસક તત્વો નિ વાત કરીએ પોસક તત્વો ના એવા કેટલાક કોમ્બિનેસ નિ જેના લિધે સરીર ને વધરે મો પોસન પ્રાપ્ત થઇ શકેછે.

v  PICTURE INSERT કરાવવુ.( MS WORD 2003)

મેનુબાર જ્યા INSERT લખેલુ છે ત્યા કલિક કરવી ત્યાર બાદ PICTURE પર કલિક કરવી
CLIP ART / FROM FAIL પર કલિક કરવુ. CLIP ART પછિ GO પર કલિક કરવુ. પછી બતાવેલ ચિત્ર માથી કોઇ પણ ચિત્ર પસંદ કરવુ.
 


                               






v  લાઇમેન્ટ આપવા માટે (MS WORD 2003)

લીધેલ ચિત્ર પર ડબલ કલિક કરવી. જેનાથી FORMAT PICTURE નુ મેનુ ખુલશ.LAYOUT પર કલિક કરવી. તેમા બતાવેલ ચિત્ર એ અલગ અલગ એલાઇમેન્ટ તેને પસંદ કરી ok આપવુ
દા.ત
 લખાણ નિચ્ચે ફોટો મુકવો.



માતા પીતાના ઝઘડા અને બાળક
જે પતિ પત્નિ ને અવાર નવાર ઝઘડા થતા હોય તેમના બાળક્ના ઉછેર અંગેના અલગ અલગ વિચરો હોય છે .આથિ સંતાન ને માતપિતા નો નહિ પરન્તુ બે અલગ વિચારો ધરાવ નારિ વ્કતિનો પ્રેમ મલછે.

v  TABLE INSERT કરવુ.(MS WORD 2003)

 મેનુ બારમાં TABLE  પર કલિક કરી INSERT ત્યાર બાદ TABLE મા જવુ
તેમા જેટલી રો અને કોલમ જોઇતી હોય તેટલી સેટ કસી ok આપવુ
દા.ત
 ૫ કોલમ અને ૪ રો
ક્રમ
નામ
ગામ
મોબાઇલ નં
અભ્યાસ
મકવાણા વિનોદ  
ડુચકવાડા
૯૮૯૮૯૮૯૮૯
પી.જી.ડી.સી.એ
પટેલ હિતેશભાઇ
રૈયા
૮૯૮૯૮૮૯૮૯
બી.કોમ
જોષિ ધવલભાઇ
સરદારપુરા
૮૮૯૮૯૮૯૮૮
એમ.કોમ
આ રીતે ટેબલ ભરી દેવુ



















v  હીડર અને ફુટર .(MS WORD 2003)
WIEW માં હીડર અને ફુટર
  હિડર એટલે મથાળુ  અને ફુટર એટલે જ્યા પેજ નબંર આપેલ હોય છે તે.
 

























v  ડ્રોપ કેપ આપવા માટે .(MS WORD 2003)

ડ્રોપ કેપ આપવા માટે  મેનુબાર માં FORMAT  પર કલિક કરવુ
ત્યાર બાદ DROP CAP  પર કલિક કરવુ  પછી રીતે લખાણ ને ડ્રોપ કેપ આપવુ હોય તે પસંદ કરી OK આપવુ.  ( લખાણ નો પહેલો અક્ષ્રર મોટૉ થશે )
 દા.ત
રીવાર મા શો સારી રીતે એ માતે એક બિજાનિ જરુરી છે. એજ રીતે ભોજન મોથિ પ્રાપ્ત થતા પોસક તત્વો પન એક બિજા પર આધરિત છે.અને જો માત્ર પોસક તત્વો જ આહાર મો લેવામો આવે તો તેનાથિ સરીર ને કોઇ ખાસ લાભ થતો નથિ.એટલુ જ નહિ કયા પોસક તત્વો નિ વાત


v  ઇનવોલેપ .(MS WORD 2003)

ઇનવોલેપ લેવા માટે મેનુ બારમાં TOOLS પર કલિક કરી  LETTERS  AND MAILINGS પર કલિક કરી
Envelopes
 
રાહુલભાઇ મકવાણા વિજાપુર પોલિસ લાઇન.
(ટુંક્માં લખવુ)


 
                                   રાખવુ
                                                               સેવ કરવા માટે
Delivery address  દા.ત :આમા મોકલનાર વ્યક્તિનુ   
                               સરનામુ લવુ.(લખનાર)





Returrn address: દા.ત: આમા જે વ્યક્તિને મોકલવાનુ હોય તેનુ સરનામુ લવુ.(સામેવાળી વ્યક્તિનુ સરનામુ લખવુ)

 

 

Add to document
 
વિનોદમકવાણા
દિયોદર (ટુંક્માં લખવુ)

 
 














ઇનવોલોપ ની માહિતી ભર્યા બાદ તેને સેવ કરવા માટે Add to document  પર કલિક કરવી.

Ø  છી તે ઇનવોલોપ આ રીતે દેખાશે.

(ઇનવોલોપ નુ આખુ નવુ પેજ એ સરુઆતમાં અને આવસે આડુ પેજ આવશે.)




રાહુલભાઇ મકવાણા
વિજાપુર પોલિસ લાઇન



                                                                વિનોદમકવાણા દિયોદર
 
 

















v  મેઇલમર્જ .(MS WORD 2003)
        મેઇલમર્જ  લેવા માટે મેનુ બારમાં TOOLS પર કલિક કરી  LETTERS  AND MAILINGS પર કલિક કરી .ત્યાર બાદ Mail merge….. પર કલિક કરવુ. કલિક કરતા ની સાથે જમણી બાજુ Mail merge (મેઇલમર્જ ) નુ મેનુ ખુલશે આમા ૧ થી ૬ સ્ટેપ આપેલા હશે.
                                            (૧ થી ૬ સ્ટેપ)

સ્ટેપ ૧  ( Letters રાખી NEXT આપવુ )
સ્ટેપ  ૨  (ફરી NEXT આપવુ )
સ્ટેપ  ૩   (આ સ્ટેપમાં Type a new list  રાખવુ જેનાથી Create નામ નુ ઓપ્સન દેખાશે  આ જેનાથી                          Create         નામ નુ ઓપ્સન પર કલિક કરવી.વી.પછિ એક New address list નુ મેનુ ખુલશે. જેમા બતાવેલ એન્ટ્રીઓ ભરવી
Customize…..
 
(ઓછામા ઓછી ૫ એન્ટ્રીઓ લખવી)  જો અમુક એન્ટ્રીઓ Delete કરવી હોય તો                     પર કલિક કરવી. Customize Address list નુ મેનુ ખુલશે આમાથી જે એન્ટ્રી ના જોઇતી હોય તેને માઉસ વડે પસંદ કરી Delete ઉપર કલિક કરી YES  આપવુ .આમ વારા ફરથી એક પછિ એક એન્ટ્રી Delete કરવી. અને ok આપવુ.



MAKAWANA VINOD KUMAR LALAJIBHAI

AT-PO: DEODAR , OAGADAJIMANDIR NIAR

DEODAR

GUJARAT
INDEA
STARCOMPUTERDEODAR@GMAIL.COM
  
                                  First name
        
                                 Address lain 1

                                                 City

                                               State

                                         Country

                               E-mail Address
     

New Entry
 
Close
 
 નવી એન્ટ્રી લેવા માટે                                      પર કલિક કરવી જેના થી નવી એન્ટ્રી લખવા માટે નુ નવુ પેજ આવશે.
એન્ટ્રી લખ્યા બાદ તેને સેવ કરવા માટે                                                    પર કલિક કરવી . સેવ કરવા નુ પુછે ત્યાર ફાઇલ ને નામ આપવુ પછી તમારા નંબર વાળુ ફોલ્ડર ઓપન કરી તેમા save  પર કલિક કરવુ .ફરી ok પુછે તો ok ઉપર કલિક કરવુ (સ્ટેપ  ૩ Next આપવુ )

સ્ટેપ ૪ ADDRESS BLOCK …. પર કલિક કરવુ ત્યાર બાદ ENTER આપવુ પછી GREETNG LINE….. કલિક કરવી  પછી Next આપવુ
સ્ટેપ ૫    Next આપવુ
OK
 
 સ્ટેપ ૬ માં બતાવેલ Edit individual letters… પર કલિક કરવુ
Merge to New Document

  • All




 
 










ઉપર બતાવ્યા મુજબ મેનુ ખુલશે  જેમા All ઉપર કલિક કરી Ok આપવુ. જેના થી બધી એન્ટ્રી આવી જશે.
                                         (6)Microsoft office outlook 2003

(window 7 ) માં Microsoft office outlook 2003 સરુ કરવા માટે  Start મેનુ પર કલિક કરવિ All Progarams પર કલિક કરવુ   Microsoft office  ઉપર કલિક કરવુ આમા Microsoft office outlook 2003 પર કલિક કરિ પસંદ કરવુ. માટે      (Window 8 માં નોટપેડ  પ્રોગ્રામ સરુ કરવા માટે
 START મા જવુ ત્યાર બાદ OUTLOOK  લખવૂ પછી નોટપેડ કરવૂ )


Outlook મા ૪ ઓપ્સન આવેલ છે.
1.      MAIL
2.      CALENDAR
3.      CONTACTS
4.      TASKS 

Microsoft office outlook મા કેવિ રીતે CALENDAR માં અપોઇન્ટમેન્ટ મુકવી.
 દા.ત
તમારે તારીખ ૫/૧૦/૨૦૧૫ ના રોજ સવારે ૧૦ વાગ્યા થી કરી ને ૧ વાગ્યા સુધી તાલિમ છે તો  CALENDAR મા ૧ કલાક પહેલાની અપોઇન્ટમેન્ટ મુકવી .
                
            





    અપોઇન્ટમેન્ટ મુકવા માટે જે તારીખે અપોઇન્ટમેન્ટ મુકવી હોય તે તારીખ પસંદ કરો.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧





ઉપર બતાવેલ CALENDAR  જે તારીખે અપોઇન્ટમેન્ટ હોય તે તારીખ ઉપર ડબલ કલિક કરવી .
આ રીતે એક નવુ મેનુ ખુલ્શે.
Appointment


Subject:
જેના વિષે તાલિમ અથવા તો બીજી કોઇ અન્ય ઇવેન્ટ હો તે સબ્જેક્ટ મા લખવૂ.




                                                   
  Start dete : 5/10/2015                             All day event  પર ક્લિક  કરી તેની પર નૂ રાઇ નીસાન નિકાળવૂ
 Due date   :  5/10/2015                         અને તેની સામે મિટિંગ કેટલા વાગે પુરી થવાની છે અને કેટલા વાગે
                                                  પુરી થવાની તેનો ટાઇમ સેટ કરવો.
 (ઉપર નિચ્ચે તારિખ એક જ રાખવિ )


Reminder :   આમા કેટલા કલાક પહેલા નુ રિમાઇંડર મુકવુ છે તેનો ટાઇમ સેટ કરવો.


 સેવ કરવા માટે મેનુ બાર ની નિચ્ચે  save and close પર કલિક કરવુ

            CONTACTS
             
 નવા  CONTACTS બનાવવા માટે CONTACTS પર કલિક કરવી  મેનુ બાર NEW પર કલિક કરવુ
NEW પર કલિક કરતાની સાથે જ એક નવુ પેજ ખુલશે. જેમા સુચના પ્રમાણે માહિતી ભરવી
જેમા ખાસ નામ  અને ઇ-મૈલ  નામ વ્ય્વસ્થિક
દા.ત
 Full name :Vinod makwana                                       E-mail      vinod88@gmail.com      08087847760 erfan ijaipur
                                                                                            પહેલા નામ લખી પછી કોઇ પણ નંબર આપી દેવો
અલગ અલગ વયક્તિઓના નામ લખી કોંટેક સેવ કરવા
સેવ કરવા માટે મેનુ બાર ની નિચ્ચે  save and close પર કલિક કરવુ
   
                                      MAIL
નવા  Mail  મોકલવા માટે Mail  પર કલિક કરવી  મેનુ બાર NEW પર કલિક કરવુ
NEW પર કલિક કરતાની સાથે જ એક નવુ પેજ ખુલશે.

જેમા To પર કલિક કરવી  જેનાથી એક નવુ સિલેક્ટ કોન્ટેક ખુલશે
જો પહેલા to મા કોન્ટેક કરાવવા હોય તો કોન્ટેક પસંદ કરી To  ઉપર કલિક કરો
 પછી CC મા કોન્ટેક કરાવવા હોય તો કોન્ટેક પસંદ કરી CC  ઉપર કલિક કરો
 પછી ok પર કલિક કરી mail  મોકલવા માટે મેનુ બાર ની નિચ્ચે  send  પર કલિક કરવુ
                                                                
                                                     TASKS 
 ટાસ્કમા હપ્તા નુ રીમાઇનડર મુકવામાં આવે છે. નવા  TASK  મોકલવા માટે TASK  પર કલિક કરવી  મેનુ બાર NEW પર કલિક કરવુ
NEW પર કલિક કરતાની સાથે જ એક નવુ પેજ ખુલશે.
Subject મા સેના વિશે. હપ્તાનુ રિમાઇંડર  મુકવુ છે.તેનો વિષય ( બેંક નો હપ્તો કે પછી કાર નો હપ્તો ) તે લખી
મેનુ બાર મા રિકરંસ
 
નિચ્ચે કઇ તારીખે હપ્તો આવે છે  તે તારીખ લખવી એટલે કે ઉપર અને નિચ્ચે બને એક જ  તારીખ રાખાવી                                                         પર કલિક કરવી અને moonthali ઓપશન પસંદ કરી ૧ ની જગીયા એ ૧૨ મહીના


એડ કરાવવા.  સેવ કરવા માટે મેનુ બાર ની નિચ્ચે  save and close પર કલિક કરવુ

 



















                                               

ટિપ્પણીઓ નથી:

સ્વાગત

મકવાણા વિનોદ
Powered By Blogger